પ્રેમ ક્ષિતિજ - ભાગ -૩૧

(21)
  • 3.3k
  • 3
  • 1.8k

શ્યામા બધાને મળીને આખા દિવસની થાકીપાકી એના રૂમમાં ગઈ, આમ એનો એનો રૂમ કહી શકાય પરંતુ એના ભેગા સૌ રહે, ઘરના બધા બાળકોને પહેલાથી રહેવા માટે એક મોટો હોલ જેવો ઓરડો બનાવી આપવામાં આવ્યો હતો, બચપણથી અહી જ રહેવા ટેવાયેલા બધા માટે એ સૌથી પ્રિય હતો, અહી આવ્યા પછી એક માનસિક શાંતિ સ્થપાઈ જતી, શ્યામા પણ આ ઓરડા સાથે જ મોટી થઈ હતી, એની જોડે બધા ભાઈ બહેનો પણ મોટા થયા, પહેલેથી જોડે રહેવા ટેવાયેલા સૌને એકબીજા વગર અહી ફાવી ગયું હતું, ભલે આખો દિવસ ગમે ત્યાં હોય પરંતુ સાંજે ભણવાના સમયે જમીને આઠ વાગ્યા પછી સૌ અહી જ જોવા