એક મોહબ્બત ઐસી ભી

  • 3.3k
  • 1.2k

અરે વીર અહીંયા આવ ને કેવી મજા આવે છે પાણીમાં પગ મૂકી છબછબિયા કરવાની જલ્દી આવ વત્સલા વીરને ખેંચીને પાણીમાં લઈ આવી. બંને નદીના કિનારે છીછરા પાણીમાં પગ ઝબોળી અને પછી ત્યાં નજીક નદીની રેતમાં બેસી કલાકો સુધી વાતો કરે. લગ્ન થયા ત્યારથી દર શનિ રવિનો આ એમનો નિયમ . આખું અઠવાડિયું ગમે તેટલું કામ હોય, જિંદગી એક ઘરેડમાં ચાલતી હોય પણ શનિ-રવિ બંને પોતાની મનગમતી જગ્યા નદી કિનારે આવીને બેસે. નદી કિનારે બેઠા બેઠા છે અલકમલકની વાતો થાય, ભૂતકાળની યાદો તાજી કરાય, બંને ભવિષ્યના સોનેરી સપના ના તાના બાના ગુંથે , ને વર્તમાનને મન ભરીને માણે. ઘણીવાર બંને વચ્ચે