તલાશ 2 - ભાગ 12

(43)
  • 5.5k
  • 3
  • 2.8k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "ચાર્લી મારા, એટલે કે મારા માણસોના કબજામાં છે" દરવાજામાં પ્રવેશ કરી રહેલા એક અજાણ્યા યુવકે આમ કહ્યું અને જીતુભા અને સિન્થિયા એને જોતા જ રહી ગયા. વ્હાઇટ શર્ટ અને જીન્સ પહેરેલો એ મજબૂત બાંધો ધરાવતા યુવકની ઉંમર 35 આસપાસની લગતી હતી. ફ્રેન્ચ કટ દાઢી અને રીમલેશ આકર્ષક ચશ્મામાં એનો ચહેરો શોભી રહ્યો હતો. એકાદ મિનિટ એની સામે જોઈ ખિસ્સામાં હાથ નાખી ને જીતુભાએ પૂછ્યું "કોણ છે તું.?" "રિલેક્સ જીતુભા ગનતો મારી પાસે પણ છે અને કદાજ તારી જ