An innocent love - Part 9

  • 2.5k
  • 2
  • 1.3k

પાછળના ભાગમાં આપણે જોયું કે..."સારું સારું, હુ એના માટે સરસ મજાની ઢીંગલી બનાવી આપીશ, હવે ખુશ બધા?" મમતા બહેન મીરાને પોતાની તરફ ખેંચતા બોલ્યા પણ આ વાતથી મીરા જાણે વધારે ચિડાઈ હોય એમ ત્યાંથી ગુસ્સે થતી પોતાના રૂમમાં જઈ ભરાઈ ગઈ.અને રાઘવ તો ખુશ થતો આ સમાચાર સુમીને બતાવી એના હોઠો પર ફરી મુસ્કાન આવશે એમ વિચારતો એના ઘરે દોડી ગયો.આમજ ક્યારેક લડતા ઝગડતા તો ક્યારેક હળીમળીને રમતા ભાઈ બહેનનો પ્રેમ કઈ અલગજ હોય છે.હવે આગળ.............કહેવાય છે કે શાળા બાળકના ઘડતરમાં અગત્યનો ભાગ ભજવે છે અને શિક્ષકએ બીજી માની ગરજ સારે છે. મા બાળકમાં સંસ્કારનું સિંચન કરે છે, જ્યારે શિક્ષક