ચોર અને ચકોરી - 25

  • 3.3k
  • 1.8k

(એક મરણતોલ ચિસ કેશવ ના મોંમાથી નીકળી અને એ બેહોશ થઈને ઢળી પડ્યો.).. હવે આગળ... કેશવ ભાન માં આવ્યો અને એની નજર સીધી પોતાની હથેળી તરફ ગઈ. તો ત્યાં પાટો બાંધેલો હતો. એ જે જગ્યાએ સૂતો હતો બરાબર એની સામે જે એક કાચ ની બાટલી પડી હતી. અને એમાં એની ચારેય કપાયેલી આંગળીયો મુકવામાં આવી હતી. એની નજર એ કપાયેલી પોતાની આંગળીયો પર પડતાજ એને ફરી થી એ આખું દ્રશ્ય યાદ આવી ગયું. એનુ કાંડુ ઝાલીને લાલ્યાએ એની હથેળીને જમીન સરસી દબાવી અને બીજી જ ક્ષણે કાંતુ એ છરી ફેરવીને એની આંગળીઓને એની હથેળી થી છુટ્ટી પડી દીધી. પીડા થી