ભગવાન સર્વનું કલ્યાણ કરે:

  • 4.2k
  • 1.3k

તટસ્થ કેવી રીતે બનાય? ઈશ્વરને પ્રીય બનીને કેવી રીતે રહેવાય? મોક્ષ નો માર્ગ શું? મોક્ષ એટલે શું? જવાબ બીજા પેજ પર છે, પણ તે પહેલાં સમજો, તમને ઈશ્વર પ્રીય છે, મતલબ ઈશ્વરને તમે પ્રીય છો કે ચાહીતા છો ઈશ્વરના તમે ,તેમ સમજવાની ભુલ કદાપી ન કરતા..કારણ કે તમારા કર્મ કેવા છે તે પર ડીપેઈન છે, તમે કહેશો સારા જ છે , તો ભુલ છે તમારી, દરેક માણસ ખુદને ખુબજ ચાહતો હોય, અપવાદોને છોડી, માટે ખુદ પોતે જે કરે તેજ બરાબર ને ઠીક લાગતું હોય, પરંતું બીજાના અવગુણ સ્વભાવ વર્તન તમને શારૂ ન શારૂ લાગે છે, દેખાય છે , તેમ તમારૂ