An innocent love - Part 6

  • 2.5k
  • 1
  • 1.3k

ખૂબ બધી જેહમત બાદ સુમનની આંગળી પર પાટો લગાઈ ગયો, પણ તે જોઈ બધા લોકો અત્યાર સુધી રોકી રાખેલ હસવું રોકી શક્યા નહિ, ને બધા લોકો ખડખડાટ હસવા લાગ્યા. આંગળીથી શરૂ થતો પાટો છેક સુમનની કોણી સુધી પહોંચી ગયો હતો જાણે કોઈ પ્લાસ્ટર કરેલું હોય. સુમન અને રાઘવને બધાના હાસ્યનું કારણ સમજાઈ નહોતું રહ્યું પણ બંને આખરે એમનુ અભિયાન પૂર્ણ થતાં એમની મસ્તીમા મસ્ત બની ફરી પાછા રમવા નીકળી પડ્યા. આમજ સુમન ઘણી વખત રાઘવના લાડ પ્રેમ મેળવવા નાના મોટા નાટક કરતી રહેતી, વાગવું તો ખાલી બહાનું હતું, ખરું કારણ તો બસ રાઘવની સરભરા પામવી હતી. રાઘવની આવી મીઠી કાળજીમાં