શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા ભાગ-૨ પછી મેલડી મા એ વિચાર કર્યો કે, લાવ મલ્હાર રાવને સપને જઇને વાત કરું. મલ્હાર રાવના સપનામાં આવીને મેલડી મા બોલ્યા કે, ‘‘મૂકી દે મારી વાવના પથ્થરો. નહીતો તું કયાંય ગોત્યો નઇ જડે.’’ ત્યાં મલ્હાર રાવ કહે,‘‘ તું કોણ છે?’’ ,‘‘ હું મેલડી છું.’’ ‘‘તું મેલડી હોય તો શું કરી લેવાની છે? ’’ ‘‘તો તું બાંધી લે મહેલ હું જોઉં છું તેમાં કોણ રહે છે હું કે તું.’’ સવાર થયું ને રાજા જાગ્યો. પણ અહંકરમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો. ફરી એકવાર સાત માળનો મહેલ બનાવે છે અને તેમાં