એક વિચાર પ્રેરક લેખ

  • 3.2k
  • 966

જતીન ભટ્ટ (નિજ) રચિત એક વિચાર પ્રેરક લેખ જ્યારે જ્યારે કોઈ પણ અગત્ય ની પરીક્ષા નું રિઝલ્ટ આવે ત્યારે ઓછા માર્ક વાળા કે નાપાસ થયેલા માટે મોટીવેશનલ લેખો અને મોટીવેશનલ સ્પિચ નો મારો ચાલુ થઇ જશે, કહેશે કે ધીરુ ભાઈ અંબાણી ક્યાં ભણેલા હતા? કે ઢિકણો ઉદ્યોગપતિ તો સાતમી માં ફેઇલ હતો વગેરે, વગેરે ... હા,હિંમત આપવી એ વાત તો બરાબર છે, પણ તો પછી ફાધર મધરે કશું કરવાનું જ નઈ? કેમ છોકરા ને કે છોકરી ને બિલકુલ નહીં કહેવાનું કે તારી ભુલ છે,કે તું રખડ્યા કરતો હતો, કે તું મોબાઈલ માંથી ઊંચો આવે તો માર્ક લાવેને? કે તું તારી