જીવન એક સુંદર બગીચો

  • 5.9k
  • 2
  • 2k

જીવનની ઢળતી સાંજે તો બસ સંતોષ હોવો જોઈએ કે વાહ, ક્યા જિંદગી હૈ ! સુખ કોઈ મંજિલ નથી , ક્ષણેક્ષણની અનુભૂતિ છે. આપણે બધા એ બગીચો જોયો હશે, બગીચો સારો હોય તો ગમે કે ખરાબ હોય તો ગમે? બધાનો જવાબ હશે કે બગીચો સારો હોય તો ગમે અને ખરાબ હોય તો તેનો જવાબદાર કોણ? તેનો માલિક. આપણે જિંદગીમાં સફળ ના થઇ શક્યા તો તેના જવાબદાર બીજું કોઈ નથી આપણે જાતે જ છીએ. જિંદગીમાં ક્યારેય પણ માણસે હતાશ, દુ:ખી થઈ જવાનું નહીં Always Be Happy. આ જરૂરથી યાદ રાખજો કે Learn Form The Past, Plan For Future ,But Live In The