મોજીસ્તાન - 91

(20)
  • 3.9k
  • 1.4k

મોજીસ્તાન (91)તાત્કાલિક ગામ છોડવું પડે એમ હોવાથી ટેમુએ ઝડપથી વિચારવા માંડ્યું હતું.વાલાકાકાના ઘરના ફળિયામાં ઉતરતી વખતે ટેમુએ ક્યાં જવું એ વિચારી લીધું હતું. હાલ તુરંત તો એઇટી લઈને ભાગવા સિવાય છૂટકો નહોતો.કારણ કે રાતના નવ વાગી ગયા હતા એટલે હવે કોઈ વાહન મળે એમ હતું નહીં. નીનાને બસ સ્ટેન્ડ તરફ જવાનું કહી ટેમુએ ટોળાનું ધ્યાન ન જાય એમ સિફતથી એનું બજાજ 80 ખેંચીને બજારે લીધું હતું.પણ કીક મારવા જતા ટોળામાંથી એક બે જણનું ધ્યાન ટેમુ પર પડ્યું હતું. પણ ટેમુએ ઘડીકનોય વિલંબ કર્યા વગર એઇટી બસસ્ટેન્ડ તરફ ભગાવ્યું હતું. ગામની એ બજાર ગામમાંથી બહાર નીકળીને સડક ને મળતી હતી.નીના એનો