નેહડો ( The heart of Gir ) - 48

(30)
  • 4k
  • 3
  • 1.9k

ઓહડિયાવાળો ડૉક્ટરની જેમ પુંજાભાઈને રોગની હિસ્ટ્રી પૂછવા લાગ્યો, "આપ કો કિતને ટાઈમ સે એ સમસ્યા હૈ? દિન મે કિતની બાર ટોયલેટ જાતે હો? ખાને મેં બાજરે કા રોટલા લેતે હો યા ગેહું કી રોટી?" પંજોભાઈ ભાંગી તૂટી બાવા હિન્દીમાં જવાબ દેવા લાગ્યો, " સાબ, ખાને મેં તો બાજરા કા બઢઢા લેતા હું. સંધાસ જાને કે બાદ ભી વારેવારે આંકળી આતી હૈ. પેટ ભારે ભારે રહેતા હૈ. ઝાડા કઠણ આતા હૈ!" ઓહડિયાવાળાએ કાળી પીળી બે ચાર ટીકડીઓની પડીકી અને બે-ત્રણ ચૂર્ણની ડબલી ભરી."એ ટેબલેટ સુબહ શામ ખાના હૈ. ઔર ચૂર્ણ રાત કો ગરમ પાની કે સાથ લેનાં હૈ." પુંજોભાઈ જાણે સાચો