સીનીયર સિટીઝન

  • 4.9k
  • 1
  • 1.7k

*એક સિનિયર સિટીઝનની વ્યથા :- જરૂર થી એક વાર વાંચશો.*"તમારે ઘરમાં બેસી રહીને મોબાઈલમાં બેલેન્સની કેમ જરૂર પડે છે.....?"**મેં જ્યારે મારા પુત્ર ભાવેશને કીધું : "બેટા, મારા મોબાઈલમાં બેલેન્સ તને સમય મળે ત્યારે કરાવી આપજે....."**ત્યારે મને સામે મળેલ પ્રત્યુતરથી મારુ આત્મસન્માન ઘવાયું છતાં હું ચુપ રહ્યો.....**મારી પત્ની નંદાને મેં જ્યારે વાત કરી તો એ પણ મને કહે, "તેમાં ભાવેશ શું ખોટું કહે છે ? આ ઉંમરે ઘરમાં બેસવા કરતાં તમારે કંઈક આર્થિક પ્રવૃત્તિ કરવી જોઈએ.....!"**અચાનક એક પછી એક પોતાની વ્યક્તિ જ પ્રહાર કરતી હતી.....**આમ તો આ ધીરે ધીરે રોજનું થયું હતું.....**કોઈને વ્યવહાર કરવાનો હોય કે મારે મસાલો ખાવો હોય તો