મારી કવિતાઓ ભાગ 8

  • 3.8k
  • 1.5k

(1)મન થાય છેઆજે તને ફરી થી મળવાનું મન થાય છે આજે ફરી થી જોવાનું મન થાય છે તારી આખ ના ઈશારે મને વાતો કરવાનું મન થાય છે હાથ માં હાથ રાખી મને તારી સાથે ચાલવાનું મન થાય છે તારા ચહેરા પર નખરારો ગુસ્સો કે આજે તને ફરી ખીજવાનુ મન થાય છે પવન લહેરાતી તારી લટો તું બંધતી વારંવાર મને એ ખોલવાનું મન થાય છેહું તારા રૂપ વાત શું કરું તારા સ્વભાવ ને છેડવાનુ મન થાય છે આજે તને ફરી થી જોવાનું મન થાય છે તારી સાથે રહેવાનું મન થાય છે(2) સ્કૂલ ની યાદરડતા રડતા જતા રીક્ષા ની યાદ પડી છે