દૈત્યાધિપતિ II - ૭

  • 3.5k
  • 2
  • 1.4k

‘કેમ આવી અહી! કેમ! મે તારું શું બગાડ્યુ હતું!’ કહી તે માણસે એવું તે શું કર્યુ ... કે સુધાને અડયા વગર સુધા તો જાણે હવામાં જ ઊડી ગઈ! સીધી પડી સોફા આગળ. ‘શું ધાર્યું છે તે સુધા!’ ‘કોણ છે તું?’ સુધાએ ગભરાયેલા સ્વરમાં પૂછ્યું. ‘હું કોણ છું! હું! આ આટલી મોટી તું કોના નીર પીધા પછી થઈ છે! મારા પાણીએ તો તું અહી છે. ૭૦ ટકા જે તારા શરીરમાં પાણી છે.. તેમાનો અધિક ભાગ મારો છે!’ ‘પણ કોણ છે તું!’ ‘હું .. આધિપત્ય છું. આધિપત્ય.’ આધિપત્ય? આધિપત્ય એટલે આા ગામ- ‘ના. હું ગામ નહીં. પણ સામે જે સરોવર છે.. એજ