એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૯

  • 3.3k
  • 1
  • 1.4k

ટ્રીપનો સાતમો દિવસ.એટલે કે પ્રવાસીઓનો આ જન્નતમાં(મનાલીમાં) છેલ્લો દિવસ.ગુલાબા કેમ્પસાઈટમાં બ્રેકફાસ્ટ કર્યા પછી મનાલી જવાનું હતું.ટેન્ટમાંથી બધાએ પોતાના બેગ્સ વોલ્વોમાં મૂકી દીધા અને ઓલ્ડ મનાલી એટલે કે પ્રોપર મનાલી ગામમાં જવા નીકળ્યા.અડધો કલકના રસ્તામાં ટ્રીપ વોલેન્ટીયરએ આજના દિવસમાં શું શું કરવાનું એ કહ્યું. "સૌથી પહેલા અહીંયાંથી આપણે ઓલ્ડ મનાલી જઈશું.ત્યાંથી અમારી તરફથી પ્રોવાઈડ કરેલા વિહિકલ્સમાં આપણે બધા સોલાંગ વેલી જઈશું"વોલેન્ટીયર ભાઈ બોલ્યા. "ત્યાં જોવાલાયક શું છે?"ટ્રેકર્સમાંથી એક છોકરાએ પૂછ્યું. "ભાઈ અહીંયા જોતા આવડે તો બધું જ જોવાલાયક છે"વોલેન્ટીયરમાં એક મેમ હતા એ બોલ્યા. "ત્યાં સ્નફોલ થાય છે એ જોવાનું,પેરાગ્લાઇડિંગ કરવાનું અને બીજું ઘણું બધું કરવા લાયક છે એ ત્યાં જઈને