એક અનોખો બાયોડેટા - (સીઝન-૧) ભાગ-૪૬

  • 4k
  • 1
  • 1.6k

હવે ગલર્સનો ટર્ન હતો.બધી જ ગલ્સ એકબીજાની સામે જોઇને એક-બીજાને સોન્ગ સજેસ્ટ કરી રહી હતી.એટલા માં પાછળથી એક મધુર અવાજ સંભળાયો અને સાથે એક પડછાયો દેખાયો.બધા સોન્ગ પત્યા પછી પડછાયો ક્લીઅર થવાની રાહ જોઈ રહ્યા હતા અને એ સુરીલો અવાજ કોનો હતો એ જાણવા આતુર હતા.મોઢા પર માસ્ક,માથા પર ગરમ ઉનની ટોપી અને સ્ટોલ ઓઢીને નિત્યા આગળ આવી.આટલું બધું પહેરેલું હોવાથી નિત્યાને માનુજ,દેવ,નકુલ,દિપાલી,સલોની સિવાય બીજું કોઈ ઓળખી શક્યું ન હતું.શ્રેયા પણ વિચારમાં પડી ગઈ હતી કે આ કોણ છે.નિત્યા જેવી થોડી આગળ આવી કે તરત જ એક છોકરીએ એનો હાથ પકડ્યો અને કેમ્પ ફાયરની આગળ વચ્ચોવચ નિત્યાને બેસાડી અને બોલી,"આવ