મદદગાર

  • 2.5k
  • 942

આમ તો અમારી શાળાનો સમય 10:30 થી 5 વાગે છૂટી જવાય પણ આજે શાળામાં વાર્ષિક મહોત્સવ હોવાના કારણે બધા જ પ્રોગ્રામનું આયોજન સાંજે 7:00 થી કરવામાં આવ્યું હતું. પ્રોગ્રામ પૂરો થતાં છેક રાતના એક વાગી ગયો અને બધી જ વસ્તુઓ વ્યવસ્થિત કરતા બીજો અડધો કલાક વધી ગયો આમ રાત્રે 1:30 વાગે જેવું સ્કૂલમાંથી નીકળ્યો આખો રસ્તો ખુબ જ ભયાનક લાગતો હતો.બજારમાં થી આવતા જેઓ બજાર પૂરું થયું અને આખા રસ્તા પર મારા સિવાય બીજું કોઈ નહોતો નજર પહોંચે ત્યાં સુધી કોઈ દેખાતું પણ નહોતો મારૂ બાઇક ધીમે ધીમે ઘર તરફ આવી રહ્યું હતું અને બજા