ખ્વાહિશ (પ્રેમ કે પ્રતિકાર ની) - 1

  • 4.4k
  • 2
  • 2k

સફળતા ની શોધ કહું કે પછી , ખુલી આંખે જોયેલું સપનું ? હું ખુદ ની જીત મનુ કે પછી આ કોમ્પિટિશન માં ભાગ લેવાનો શુભ અવસર શાયદ હું શોધતી હતી કાયક એવું કે જેના લીધે હું દિવસ રાત મન માં આવતા મારા સપના ને સાકાર કરું શકું એન્ડ NOW I GOT A THINK કોમ્પીટીસીન ના બહાને જ સહી , લક ની અજ્માયિશ તો કરી શકીએ ને , તો ચાલો આજ હું તમને કૈક એવું સાંભળવું જે મારી નજર માં કયાંક એવું છે જેનું ગિલ્ટ , તડપ , પ્રેમ , મિત્રતા , સહજ , સહન શક્તિ , હું એને સેનું રૂપ