વીર વિઠ્ઠલ

  • 4k
  • 1
  • 1.5k

દેશ પે મિટને કી ચાહત આજ ભી વિઠ્ઠલ કી યાદ દિલાદેતી હે...આ વાત છે કચ્છ પ્રાંત ના એક એવા ગામડાં ની કે જ્યાં નાની ઉંમર માં જ દેશ ભક્તિ નો રંગ લાગ્યો હતો ડુંગરાઓની વચ્ચે આવેલ નખત્રાણા એનું નાનકડું ગામડું મોટી ખોંભડી , ગામના મંદિર ની બાજુમાં આવેલ નિશાળ નો ઘંટ વાગતાં ની સાથે અમો ખંભે દફતર મૂકી ને બહાર રસ્તા પર આવતાં ની સાથે ગામનાં મોટી ઉંમર ના કાકાઓ અને જુવાનીયાઓ વંદે માતરમ ના નારા લગાવતા સ્કૂલ કને થી પ્રસાર થઈ રહ્યા હતા સમજ ન પડી કે શા માટે નો સરઘસ હતો...બસ ઘરે જઈ બા એ જમવાની બૂમ પાડતા