કિડનેપર કોણ? - 41 - અંતિમ ભાગ

(32)
  • 2.8k
  • 3
  • 1.3k

(ગયા અંક માં આપડે જોયું કે રાજ ને શિવ ના મોબાઈલ માંથી શકમંદ નંબર નજરે ચડે છે.અને તે તેની તપાસ કરાવે છે.હવે આગળ...)શિવ ના મોબાઈલ થી જે નંબર પર વાત થયેલી તેનું લોકેશન જોતા જ અલી અને રાજ રાજી થઈ ગયા... મોક્ષા ને કિડનેપ થયે લગભગ આઠ દિવસ બાદ આજે પહેલી વાર પારેખ નિવાસ માં આનંદ નો માહોલ હતો, બાળકો મમ્મી મમ્મી કરતા મોક્ષા ની આગળ પાછળ ફરતા હતા,તેના સાસુ સસરા ને પણ આજે મોક્ષા મળી જવાથી ખુશી હતી અને મંત્ર તો આજે આનંદ થી ઘેલો થઈ ગયો હતો. પારેખ નિવાસ માં આજે ઘણા દિવસે પાર્ટી હતી,એક તરફ મોક્ષા નો