પરિતા - ભાગ - 18

  • 3.2k
  • 1.6k

પરિતા એ દૃશ્ય જોઈને ખૂબ જ દુ:ખી થઈ હતી. પરિતા તરત જ ત્યાંથી બહાર ચાલી આવી અને દીપ પાસે પહોંચી ગઈ. દીપને લઈ એ ફટાફટ મૉલની બહાર જતી રહી. ઘરે આવી પોતાનાં રૂમમાં જઈ એ ખૂબ જ રડી. દીપ એને પૂછતો રહ્યો કે, "મમ્મી શું થયું છે..?" પણ પરિતાએ એને કંઈ જ જવાબ ન આપ્યો. એણે દીપને થોડીવાર માટે રૂમમાંથી બહાર મોકલાવી દીધો ને પાછી જોર - જોરથી રડવા લાગી. એ દૃશ્ય વારંવાર એની આંખ સામે દૃશ્યમાન થઈ રહ્યું હતું. માંડ - માંડ એ પોતાની જાતને ચૂપ કરવાનો પ્રયત્ન કરી રહી હતી ત્યાં એને સાસુમાની કટકટનો અવાજ કાને સંભળાયો. પોતાની