કોને ભૂલુંને કોને સમરુ રે - 99

  • 1.6k
  • 558

ચંદ્રકાંતને હડસેલીને જે માનુની અંદર ધસી ગયા...હતા તેને કંઇંક કહી દેવા ચંદ્રકાંત ઉભાથયા.પુષ્પાદીદીનું હાસ્ય રોક્યુ રોકાતુ નહોતુ ...દુર્ગાદેવીએ સીધી રસોડામા એન્ટ્રી લીધેલી ત્યારે મેનર્સતો હોય કે નહી ?કોઇ ચંદ્રકાંતને પુછે પણ કે આપ કોણ ?આતો સાક્ષાત્ દુર્ગાદેવી .હવે ચંદ્રકાંતનોવારો હતો ... ચંદ્રકાંતે પાછળ પાછળ રસોડામાં એન્ટ્રી લીધી..."હી ઇઝ માઇકઝીન...ચંદ્રકાંત...ચંદ્રકાંત શી ઇઝ પ્રોફેસર મીસીસ દાસ એન્ડ શી ઇઝ સોનાંગી.." ચંદ્રકાંતનીબરોબર લગોલગ પાછળ આવી ગયેલી રુપરાશીનુ નામ સોનાંગી છે એ જાણ્યું.બન્નેએ ચંદ્રકાંતને હલ્લો હાઇ કર્યુ..."સોનાંગી યુ સીટ ઇન ડ્રોઇંગ રુમ એંજોઇ કંપની ચંદ્રકાંત ગો ..."પુષ્પાદીદીબે મીનીટ કામરુપ દેશની પરીને જોઇને આવાચક થઇ ગયા..."આપ બોંગોલી હૈ..?""નહી જી હમતો ઉસસેભી ઉપર હૈં.."એ પરી ખીલખીલાટ