દેજાવુ - આંખોનો ગુન્હો - પ્રકરણ ૧

  • 3.4k
  • 1
  • 1.4k

તમારી સાથે ક્યારેય એવું બન્યું છે કે તમે કોઈ ઈચ્છા કરી હોય અને એ પૂરી ન થઈ શકી હોય? અથવા ક્યારેક કોઈ એવી ઘટના ઘટી છે જાણે કે એ પહેલાં પણ હુબહુ એમ જ ઘટી ગઈ હોય? અથવા કોઈ એવી વસ્તુ ઘરમાં આવી હોય જેનાં આવતા જ તમને લાભ કે નુકસાન થવાનું ચાલુ થયું હોય? જો હા તો આ વાર્તા કદાચ તમારી જ છે... જરા વાંચી જુઓ... શરુ થાય છે... અને પહેલી જ નજરે તમે એ અરીસાના પ્રેમમાં પડી ગયા. તમને પણ ખબર ન રહી કે ક્યારે તમે એ ભંગારવાળાને એનાં મોં માંગ્યા દામ આપીને એ અરીસો તમારાં સ્કૂટીની આગળ