સમજણ ની સજાવટ

  • 4.5k
  • 1
  • 1.5k

જય ગુરુદેવ કોઈને મારા કારણ સ્વમાન હણાય હોય તો ક્ષમા કરશો, પણ આપણે બધાયની સમાન માણસ છીએ, કોઈ ઉંચ કે નીચું નહીં તેવું જાણીઆ ભાવના રાખી આ કથન સાંભળોઆત્માનું કલ્યાણ કરો.અભીમાન આવે આપણાથી અધીક શક્તિ શાળી ધનીક કે સુદર ને જોવા,અભીમાન તુટી જશે, અને એમ લાગે કે મારી પાસે કશું નથી તો આપણાથી ગરીબ કે જરૂરીયાત વાળા લોકો સામે જોવું ..અને સમજવું કે લોકો વધું દુઃખી તકલીફ મા છે આપણા કરતાં.બસ જીવો અને જીવવા દો.. માનવીની પાસે કોઈ માનવી ન આવે રે, એના દીન રે દેખી ને દુખીયા આવે રે આવકારો મીઠો આપજે રે.કવી કાગબાપુ ની આ રચના..કોઈ નાનું મોટું