કર્મોનો હિસાબ - (ભાગ ૧૪)

  • 3.5k
  • 1.8k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૪ ) અનન્યા એ મળવાનું કહ્યું તરત મન સમજી ચૂક્યો હતો કે મારું કામ થઈ ગયું. કોઈ સ્ત્રી આટલું વિચાર્યા પછી જો મળવાની ઈચ્છા વ્યક્ત કરે એનો મતલબ મન જાણતો હતો. એક તરફ ક્રિશ્વી આ બે દિવસના પળો યાદ કરી રહી હતી તો આ તરફ મન અનન્યા સાથે એક નવા ખેલની તૈયારીઓમાં લાગ્યો હતો. મન આજે અનન્યા ને મળવાનો હતો. મન પોતાનું એક્ટિવા લઈને અનન્યા ને મળવા પહોંચી ગયો. વાતો માત્ર થોડા દિવસની હતી પરંતુ મનની અંદર ચાલી રહેલી તૈયારીઓ જાણે વર્ષોથી હતી. અનન્યા પૈસેટકે સુખી હતી. તે પોતાની હોન્ડા સિટી કાર લઈને મનને મળવા