કીડનેપ - 14

(19)
  • 4.1k
  • 1
  • 1.4k

અમિતાભ અને અભિમન્યુ એ ઋષિકેશ, રાશિ અને રિધીમા કેસ સાથે અન્ય કેસ પણ જરૂર થી સંકળાયેલ હશે તે વાત ને કેન્દ્ર સ્થાને રાખી ને ઋષિકેશ નાં મમી બીના અને રિધીમા નાં પપ્પા નિશીથ ને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. રૂચીતા અને કેવિન કેસ સાથે જોડાયેલા તેના કુટુંબીજનો અને અન્ય લોકો નાં ફોટોઝ તે બંને ને બતાવી રહ્યા હતા ત્યારે એક ફોટો ને જોઈ ને બીના અને નિશીથ બન્ને ચોંકી ઉઠ્યા હતા અને એકી સાથે બોલી ઉઠ્યા કે, "અરે આને તો અમે ઓળખીએ છીએ. અમે ત્રણે સાથે જ હાઇસ્કુલ માં અભ્યાસ કરતા હતા."બીના અને નિશીથ એ જેને ઓળખી બતાવ્યો હતો તે ફોટો