ગાર્ગી વહેલી સવારે જ પુના થી મુંબઈ જવા નીકળી જાય છે. અને વેદ તો સવાર પડવાની જ રાહ જોઈ રહ્યો હતો.BMC ગાર્ડન સવારે છ વાગે ખુલી જતું હતું. વેદ પોણા છ વાગ્યે જ ગાર્ડનના ગેટ પાસે પહોંચી ગયો હતો.'પોલીસ એની મેળે તપાસ કરશે , પરંતુ હું પણ શાંતિથી નહીં બેસી રહું.'વેદ હજી એક વાર આખા ગાર્ડનમાં તપાસ કરવા માંગતો હતો.ત્યાં ગાર્ગી નો msg આવે છે."વેદ હું ડ્રાઇવર સાથે પુના થી નીકળી ગઇ છું. કિવા કેમ છે?"વેદ msg જોઈને ગાર્ગી ને ફોન કરે છે."વેદ નો ફૉન, અત્યારે! હેલો વેદ, તું જાગે છે? મને એમ કે તું સૂતો હશે એટલે તને msg