ફરી એક અધૂરી મુલાકાત - 5

  • 3.1k
  • 1.3k

મિત્રો તમે અતુરતા થી રાહ જુઓ છો કે કપીલ એ વંશીદા ને શું ગિફ્ટ આપ્યું તો આજે તમને તમારી અતુરતા નો અંત લાવું છું.વંશીદા ના એ ગિફ્ટ વિશે આગળ વાત કરું તે પહેલાં આપડે તેના ગિફ્ટ ની પાછળ ના ભૂતકાળ ને જાણી લઈએ.વંશીદા ના બાળપણ ની ગિફ્ટ સાથે જોડાયેલી યાદ:વંશીદા જ્યારે નાની હતી અને જ્યારે સમજતી થઈ ત્યારે તેના પપ્પા નું અવસાન થયું. નાની ઉમર માં પિતા ને ખોઈ હતી તે તેના પિતા ની લાડકી હતી. તેના પિતા ને ક્રિકેટ નો ઘણો શોખ હતો, તેમને સચિન તેંડુલકર ઘણા જ પ્રિય હતા.વંશીદા નાનપણ થી તેના પિતા ના આ પ્રેમ ને પોતા