કિડનેપર કોણ? - 37

(14)
  • 2k
  • 3
  • 1.1k

(શિવ સોના થી ગુસ્સે થઈ ઓફીસ ની બહાર જાય છે અને કોઈ ને મળે છે.સોના એ માણસ ને જોઈ ને ચિંતા માં છે, અને શિવ ની ઓફીસ ચેક કરે છે જેમાં તેને કોઈ તારીખ વાળા એનવલ્પ મળે છે.રાજ અસ્મિતા માં થયેલા ફેરફાર વિશે વિચારે છે.હવે આગળ...) રાજ તેની ઓફીસ માં બેઠો બેઠો અસ્મિતા માં થયેલા ફેરફાર વિશે વિચારતો હતો.પોતે જ્યારે પહેલીવાર ત્યાં ગયો ત્યારે ત્યાં નાની ઓરડી,માટી ના કુંડા અને જે ઘાસ હતું,એનું ક્યાંય નામોનિશાન ત્યાં નહતું.અને તે પણ બે દિવસ મા જ આટલો ફેરફાર!નક્કી કોઈ હજી છે જે તેની પર નજર રાખે છે અને કા તો કોઈ પોતાના માનું