ધનુષકોડી

  • 3.6k
  • 2
  • 1.1k

"ધનુષકોડી", તમિલનાડુના પંબન દ્વીપ પર વસેલ એક એવું ગામ જે લગભગ ૫૦ વર્ષ પહેલાં નષ્ટ થઈ ગયું હતું અને અત્યારે પોતાના અસ્તિત્વની સાબિતી માટે ઝઝૂમી રહ્યું છે.જ્યારે આ સ્ટોરી લખવાનું વિચારી રહી હતી ત્યારે મે નહોતું વિચાર્યું કે હું જે ગામની કે સ્થળની કલ્પના કરી રહી છું તે એક વાસ્તવિકતા છે. મારી કલ્પનામાં રહેલ ગામની સ્થિતિ કેવી હોય છે, જેથી હું એનું વાસ્તવિક નિરૂપણ કરી શકું, એના માટે મે ઇન્ટરનેટ પર રીસર્ચ કરવાનું શરૂ કર્યું. તે દરમ્યાન મને ખરેખર એવાજ એક ગામ વિશે અને એના ઇતિહાસ વિશે ખુબજ રસપ્રદ અને અગત્યની માહિતી મળી આવી. અહી મે "અર્ણવ" ના મારા કાલ્પનિક