ઘરે આવેલા બે અજાણ્યા પણ કોઈ જાણીતું છે એવું વિચાર કરી કરી ને વંશીદા કપીલા અને કપીલ ને એક નજરે જોયા જ કરે છે ત્યાં કપીલ એક નાની સ્મિત સાથે કહે છે.કપીલા : "Happy Birthday" ડિયર વંશીદા !વંશીદા મન માં હજુ એજ ચાલી રહ્યું હતું કે આ બંને છે કોણ એટલા માં બીજો પ્રશ્ન ઉભો થયો કે તેમને મારો જન્મ દિવસ છે તે કેવી રીતે ખબર? સ્કૂલ સમય માં જોયેલા જોડિયા ભાઈ બહેન ને ઘણા વર્ષો પછી જોઈ એટલે ચહેરો ઓળખી નથી શકતી.કપીલ: "Happy Birthday" વંશીદા ! ( વંશીદા આશ્ચર્ય રીતે કપીલ ને જોઈ સ્મિત કરી ને તેનો આભાર વ્યક્ત