કિડનેપ - 7

(17)
  • 3.2k
  • 1
  • 1.4k

કેવિન અને રાશી નાં અપહરણ બાદ રાશી ની હત્યા થઈ જતા તેની તપાસ માં ઉતર પ્રદેશ નાં અપહરણકાર પરિતોષ યાદવ નું નામ બહાર આવે છે જે ભાગી ગયો હોય છે. અમિતાભ પંડિત તેને પકડી પાડવા જમીન આકાશ એક કરવા માં લાગી જાય છે. હવે આગળ...__________રાશી નાં અપહરણ અને હત્યા ને આજે એક અઠવાડિયા કરતા પણ વધુ સમય વિતી ગયો હોવા છતાં અમિતાભ અને પોલીસ ને પરિતોષ યાદવ ને પકડવામાં સફળતા નથી મળી. આખા શહેર માં મીડિયા અને લોકો માં પોલીસ ની નિષ્ક્રિયતા ઉપર ગુસ્સો અને આક્રોષ જોવા મળી રહ્યો છે. પોલીસ કમિશ્નર દ્વારા અમિતાભ ને રાશી હત્યા કેસ ટોપ પ્રાયોરિટી