કિડનેપ - 3

(15)
  • 2.9k
  • 1
  • 1.6k

અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો એક નો એક દીકરો કેવિન એક સાંજે ક્લાસિસ માં ગયો હોય છે અને પાછો નથી આવતો. પોલીસ કીડનેપિંગ અંગે શંકાશીલ છે. અને તપાસ આગળ વધારે છે. પોલીસ તપાસ માં કેવિન અને તેની જ સ્કુલ ની સહપાઠી માધુરી વચ્ચે નાં જઘડાં ની વાત બહાર આવે છે. હવે આગળ...___________રાજુ કહેવા નું શરુ કરે છે, "સર, ગયા વર્ષ ની વાત છે, હું ત્યારે બારમા ધોરણ માં હતો અને કેવિન ત્યારે અગિયારમા ધોરણ માં હતો. મારા ક્લાસ માં ત્યારે માધુરી જાદવ નામ ની એક છોકરી અભ્યાસ કરતી હતી. એક વખત અમે ફ્રી ક્લાસ માં હું