કિડનેપ - 2

(14)
  • 2.9k
  • 1
  • 1.7k

અમરીશ અને ભૂમિકા ઉપાધ્યાય નો બારમા ધોરણ માં ભણતો દીકરો કેવિન એક સાંજે ઘરે નથી આવતો, બંને પોલીસ ફરિયાદ કરે છે. ઇન્સ્પેકટર રણવીર સિંહ અને સબ ઇન્સ્પેકટર વિજય હંસરાજ તપાસ શરૂ કરે છે. હવે આગળ...___________અમરીશ અને ભૂમિકા ને મળી ને રણવીર તથા વિજય પોલીસ સ્ટેશન જાય છે. સાડા અગિયાર જેટલા વાગવા આવ્યા છે, અમરીશ તથા ભૂમિકા ના ફોન ને રેકોર્ડિંગ માટે નાખી દેવામાં આવ્યા છે જેથી જો કોઈ શંકાસ્પદ ગતિવિધિ થાય તો પોલીસ ના ધ્યાન માં રહે. રણવીર વિજય ને કેવિન ના મિત્રો અને ખાસ કરી ને રાજુ ને મળી અને તપાસ કરવા નું કહે છે અને પોતે ટ્યુશન ટીચર