ચોર અને ચકોરી. - 20

(11)
  • 3.6k
  • 1
  • 2k

(ગયા અંકમાં તમે વાંચ્યું. કે તાળુ ખોલવાનો આવાજ આવતા જીગ્નેશ સાવધ થઈ ગયો. એને લાગ્યુ કે કેશવ પાછો આવ્યો છે. એને કેશવ ઉપર દાઝ ચડી હતી. એટલે બન્ને હાથે લાકડી પકડીને કેશવ દરવાજા માથી દાખલ થાય એની રાહ જોવા લાગ્યો.) હવે આગળ વાંચો..... બન્ને હાથે થી કચકચાવી ને એણે લાકડી પકડી રાખી હતી. અને દરવાજો ખુલ્યો. દરવાજો ખુલતા જ એણે મારવા માટે લાકડી ઉગામી. ત્યા."હ હ હ" કરતો પહેલા સોમનાથ દાખલ થયો. અને એની પાછળ પાછળ ચકોરી ઘરમા આવી. ચકોરી અને સોમનાથને જોઈને જીગ્નેશ ભોઠો પડ્યો. "મને એમકે કાકા છે. તમે બન્ને અહીં ક્યાંથી?"પોતાની ભોઠપને છુપાવવાનો પ્રયાસ કરતા એણે સોમનાથને