જાગો છો કે ઉંધો છો??

  • 2.7k
  • 1
  • 1.1k

આપણી મારી તમારી સાચી ઓળખ શું? નામ ધારી તમારૂ શરીર , રામ લક્ષ્મણ ભરત નકુલ, વીવેક ,આનંદ ,આરતી, રમીલા, સીતા ગીતા...?? આવું કે અલગ નામ સાથે સરનેમ બાપ કે માનું નામ સાથે ધર્મ જાતી દેશ સમુદાય, જોડી કહેશો હું આ છું, ખોટી વાત, તદન પાયા વીહોણી વાત છે આ , ના મનાયું કે ના સમજાણું?? જેને જન્મ કહો છો તે જન્મયા, મનુષ્ય અવતાર મળ્યો છોકરો કે છોકરી ત્યારે કંઈ નામ હતું તમારૂ???? બોલો?? ના ન હતું , નામ આપ્યું ઢીકડું ફલાણું.... પછી આ તારો પીતા, આ માતા ,આ ભાઈ ,આ બહેન , આ નાત આ ધર્મ ...માણસોએ તમારા દીમાગ માં