પુરાણા પ્રેમીઓનું પુનઃ મિલન - 2

  • 3k
  • 1.3k

એ પછી તો બંને બહુ જ ખુશ હતા, બંને બહુ સાથે રહ્યાં પણ એક દિવસ અચાનક - "નેહલ, તું મારા જેવી સાથે સારો નહી લાગે!" ગીતા એના દરેક કામમાં સાથે રહેતા નેહલ ને કહેવા લાગી હતી!નેહલ એનામાં આવેલા આ ચેન્જથી બહુ જ દુઃખી હતો. ક્યારેક જો એ હોટેલ નું બિલ પે કરે તો એ કહેતી કે, "હું બહુ ખરચા કરાવુ છું ને!"થોડા દિવસ આમ જ ચાલ્યું અને છેવટે એણે એક દિવસ કહી જ દીધું કે આપને આવી રીતે ક્યારેય ખુશ નહી રહી શકીએ ત્યારે ખરેખર નેહલ ને તો પોતાના ગરીબ ના હોવા પર જ અફસોસ થવા લાગ્યો!ખરેખર તો નેહલ એ