અવઢવ

  • 3.4k
  • 1.1k

દરેક સ્ત્રીના જીવનમાં એક વખત તો આવો સમય મૂંઝવણ ભરેલ આવે જ છે કે જે અનેક પરેશાની અને વિચારોથી ઘેરાયેલ પ્રશ્નોમાં ગુચવાયેલ પોતાને અનુભવે છે. એ પ્રશ્નોનો ઉકેલ અહીં ડાયરીમાં રજુ કરી રહી છું. જે દરેક સ્ત્રીઓ તો ખરા પણ પુરુષો અવશ્ય વાંચે એવી નમ્ર વિનંતી છે. પ્રિય ડાયરી,તું તો રોજ એકદમ કડક જ રહે છે પણ હું હમણાંથી કડક દેખાવ છું પણ બહુ જ ઢીલી પડી ગઈ છું. મને શું થાય છે એ જ હું સમજી શકતી નથી. લખવા માટે મોબાઈલ હાથમાં લઇ અને લખવાનો કંટાળો આવે એટલે પાછો મૂકી દઉં છું.ટીવી જોવા રિમોટ હાથમાં લઉં અને બધી જ