ઈન્સ્પેક્ટર ACP - સસ્પેન્સ ક્રાઈમ થ્રીલર - 17

(14)
  • 4.8k
  • 2.4k

ભાગ - ૧૭આગળનાં ભાગમાં આપણે જાણ્યું કે,સરપંચ શીવાભાઈનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી, ACP પોલીસ સ્ટેશન જવા માટે નીકળે છે.બીજી બાજુ, મીડિયા રિપોર્ટર નંદની ને, તેજપુર ગામનાંજ કોઈ બે વ્યક્તિઓ દ્વારા, સરપંચના આ ખૂન, અને ચોરીના કેસમાં, સરપંચના દીકરા જીગ્નેશ, કે પછી, મુંબઈથી પચાસ લાખ રૂપિયા લઈને આવેલ વિનોદ તરફ પોતાની શંકા દર્શાવે છે, એટલેનંદની.....ગામનાં આ બે વ્યક્તિઓની વાતને ઈગનોર નહીં કરતા, ગામમાં રોકાયેલ એક હવાલદારને કરે છે.આ બાજુ, ACP પોલીસ સ્ટેશન પહોંચે છે. અહીં પેલાં બે ATM ચોરને લઈને, ભટ્ટ સાહેબે મોકલેલ હવાલદાર પણ આવી ગયા છે, એટલેએ બે ATM ચોરને, ઘણી-બઘી રીતે પૂછતાછ ને અંતે પણ, ACP ને એ