ફરી એક અધૂરી મુલાકાત - 2

  • 3.3k
  • 1.7k

વંશીદા: મજાક કરું છું કપિલ ( હસતા હસતા કહે છે) તું એટલો કેમ ચોંકી ગયો.કપિલ ના મન માં ઉછડેલા મોજાં જાણે એક સાથે શમી ગયા.કપિલ: ના એવું નઇ, બસ હું તો એમજ પૂછતો હતો.કપિલ ના હૃદય માં તો જાણે એક વાર ખોટું પણ કહી દેત તો એ બગીચા માં એકલો જ નાચવા મંડી જાત.વંશીદા: હેય કપિલ ક્યાં ખોવાઈ ગયો? કેમ હું સારી નથી લાગતી? મને જોઈ ને તને ના ગમ્યું? ( આશ્ચર્ય સાથે)કપિલ: અરે ના ગાંડી તને એટલા વર્ષ પછી જોઈ ને એટલે, સ્કૂલ માં હતી બે ચોટલા વાળી ને સફેદ ટોપ અને ગ્રીન સ્કર્ટ માં તો અત્યારે આવા રૂપ