ધ સ્કોર્પિયન પ્રકરણ-11

(92)
  • 6.6k
  • 4
  • 4.4k

ધ સ્કોપીર્યન પ્રકરણ-11 દેવે ઝ્રેબાની સ્ટોરી સાંભળી જાણે ફીલ્મી લાગી એણે દેવન્દુની સામે જોયું એ લોકો આગળની બાજુ ગયાં અને દેવે દુબેન્દુને કહ્યું આ ઝ્રેબા પોપટની જેમ બધું એક સાથે કેમ બોલી ગઇ ? મને તો એના પર પણ શક થાય છે જોઇએ હવે... ત્યાં વાન પર પત્થર પડતાં હોય એવું લાગ્યું દેવ અને દુબેન્દુ સજાગ થયાં અને તરતજ વાનની બહાર નીકળ્યાં પણ ત્યાં આસપાસ પણ કોઇ દેખાતું નહોતું એ લોકોને અચરજ થયું ત્યાં દેવે ઢોળાવનો ચઢાણ તરફથી કોઇ વાહન એ લોકો તરફ આવતું જોયું. દેવે દુબેન્દુને કહ્યું કોઇ વાહન આવી રહ્યું છે તું સજાગ રહેજે હજી ધુમ્મસ છે આછું