ધ સ્કોર્પિયન પ્રકરણ-9

(94)
  • 6.3k
  • 3
  • 4.3k

પ્રકરણ-9 વાન ધીમે ધીમે વળાંકવાળાં ઢોળાવો ઉપર ચાલી રહી હતી. ધીમે ધીમે અંધકારની સાથે સાથે ધુમ્મસ છવાઇ રહ્યું હતું. બે ફૂટ આગળનું જોસેફને દેખાતું નહોતું આવા સમયે આગળ ડ્રાઇવ કરવું શક્ય નહોતું એણે વાન ઉભી કરી દીધી ફુલ લાઇટ ચાલુ હતી પાછળની એલર્ટ લાઇટ બધુ ચાલુ હતું. હતું પણ કોહરાનો ધેરાવો એવો હતો કંઇ દેખાતું જ નહોતું ત્યાં વાનનો દરવાજો ખૂલવાનો અને બંધ થવાનો અવાજ આવ્યો. દેવનાં સરવા કાને એ સાંભળ્યું એણે કહ્યું કોણે દરવાજો ખોલ્યો ? કોણ છે ? પછી બંધ થવાનો પણ અવાજ આવ્યો. દેવે ટોર્ચ મારીને જોયું પણ કંઇ જ દેખાતું નહોતું એ સાવ બઘવાઇ ગયો અને