પ્રેમ નો અમૂલ્ય અવાજ - 6

  • 3.1k
  • 1.4k

નિશબ્દ દિલ આજે વાચા ખોલે છે,હૈયું આજે મુખ ના માર્ગે બોલે છે.શું હશે પ્રત્યુત્તર એની પરવાહ નથી,બસ એક-મેક ની લાગણી ખુલે છે.બને ને એકબીજા પ્રત્યે પ્રેમ ભાવ હતોજ એ એકબીજાને પણ ખબર પડવાજ મડી હતી, એટલે વિરલે પૂછીજ લીધું કે તું મને પસંદ કર છો? જિંકલે જવાબ સીધોજ આપ્યો હા હું પસંદ કરું જ છુ. અતુરતામાં વિરલે પ્રેમ નું પણ પૂછીજ લીધું તું મને પ્રેમ કરછો ? સહજતાથી જિંક્લપણ બોલીજ ગઈ હા કરું જ છું. કેમકે વિરલ ને જિંક્લ એવા અવસર આપતીજ કે એ એને પ્રેમ કરે છે અને એની સાથે એવી રીતે વાત કરતીજ એટલે મનમાં એ ભાવ ઉત્પન્ન