કર્મોનો હિસાબ - (ભાગ ૧૨)

  • 3.5k
  • 1.8k

કર્મોનો હિસાબ ( ભાગ :- ૧૨ ) ક્રિશ્વી વિચારોમાં ખોવાયેલી હતી. મને તંદ્રા તોડતા કહ્યું "મેડમ તૈયાર છે આપણા પેગ. મને ખબર છે તે ક્યારેય આવું પીધું નથી પણ મજા આવશે પીવાની. તારો નશો આ વોડકાનો નશો બસ બીજું શું જોઈએ જીંદગીમાં.!" "આ તો એકજ છે આપણા ક્યાં છે?" ક્રિશ્વી બોલી ઉઠી. મને ગ્લાસ ઉઠાવ્યો અને ક્રિશ્વીના હોથપર ધરી દીધો. અજીબ લાગતો સ્વાદ છતાં ક્રિશ્વી એ વોડકાની ઘૂંટ મારી. સાથે મસાલા કાજુ પણ થોડા લીધા. ત્યારબાદ મને પણ વોડકા પોતાના મોઢામાં ભરી અને પોતાના હોઠ ક્રિશ્વીના હોઠ સાથે બીડી દીધા. ક્રિશ્વી કંઇપણ બોલે કંઇપણ સમજે એ પહેલા મને પોતાના મોઢામાં