તલાશ 2 - ભાગ 5

(40)
  • 5.1k
  • 3
  • 3k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે. "ઓકે." કહી ચાર્લી નીકળ્યો. પછી જીતુભા એ સિન્થિયાને કહ્યું. "હી ઇઝ ધ કલ્પ્રિટ" (એ જ ગુનેગાર છે). સાંભળીને સિન્થિયા જીતુભા સામે તાકી રહી પછી કહ્યું. તને ખાતરી છે કે એ જ ગુનેગાર છે? અને જો ખાતરી હતી તો એને અત્યાર સુધી જીવતો કેમ છોડ્યો અરે મને ઈશારો કર્યો હોત તો હું એને ઉડાવી દેત. મિસિસ બ્રિગેન્ઝાને મિશેલ બેગ પેક કરીને નીચે હોલમાં આવી ગયા હતા. એ બધી વાતો સાંભળતા હતા. “જો સિન્થિયા અત્યારે તને માઈકલની તબિયતની ચિંતા છે.