ધ સ્કોર્પિયન પ્રકરણ-3

(90)
  • 8k
  • 5
  • 6.1k

ધ સ્કોપીર્યન પ્રકરણ-3 બધાં વાનમાં બેઠાં પછી વાન કલીંગપોંગ તરફ જવા નીકળી ગઇ. સોફીયા દેવ સામે જોઇને ચેટ કરતી હતી પછી એણે ફોન જોડ્યો અને ફોનમાં વાત પણ દેવ સામે જોઇને કરી રહી હતી એને દેવનું ધ્યાન અચાનક ઝેબા તરફ ગયું અને એણે જોયું એણે પણ દેવનો ફોટો લીધો અને ચેટ કરી રહી હતી. ઝેબા અને સોફીયા એકબીજા સામે જોઇને સ્માઇલ આપી રહી હતી. હવે દેવે એલોકો સામે જોવાનું બંધ કરી પોતાની સીટ પર બેઠો એણે દૂબેન્દુને ઇશારો કર્યો દૂબેન્દુ સમજી ગયો હોય એમ ઉભો થયો અને કેબીનમાં જઇને પાછો આવ્યો. પોતાની સીટ પર બેસી ગયો. દેવે ફોન લઇને એનાં