કિડનેપર કોણ? - 31

(20)
  • 2.6k
  • 1.4k

(ગયા અંક માં આપડે જોયું કે કાવ્યા અભી પર શંકા કરતો ફોન સોના ને કરે છે.ફરી શિવ ને એ વાત હચમચાવી મૂકે છે.રાજ પોતાને આ કેસ માટે વામણો માને છે,અને અલી ને મળવા બોલાવે છે.બંને મિત્રો હવે પહેલે થી વિચારી ને કોણ કોણ શંકા ના દાયરા માં છે તે વિચારે છે.હવે આગળ..)અલી ને સ્મિતશાહ પર શંકા છે,જ્યારે રાજ માતૃવિહાર આશ્રમ ના કોઈ વ્યક્તિ પર શંકા કરે છે ત્યારે...હા તો મોક્ષા જ શુ કામ?એ તો ત્યાંના બાળકો ને મદદ કરતી.અને મકાન તો અભી અને તેના ભાઈ બહેન ના નામ નું છે?અલી એ ફરી કહ્યું.જરાવર રોકાઈ ને એ બોલ્યો, રાજ એક વાત