ધ સ્કોર્પિયન પ્રકરણ - ૧

(104)
  • 13.7k
  • 6
  • 9.3k

ધ સ્કોર્પિયન પ્રકરણ - ૧ દેવ રોય એનાં વિશાળ બંગલાનાં દીવાનખાનામાં એનાં હોલ શૂઝની ચેઇન ચઢાવી સૂઝ પહેરી રહ્યો છે એણે એનાં ઘરઘાટી શામુદાને બમ મારી કહ્યું શામુદા મારી પાણીની બોટલ અને કોફીનું થર્મોસ આપો મારે મોડું થાય છે. ત્યાં એની માં આવીને કહે છે બેટા દેવ બધું તૈયારજ છે આમ ઉતાવળો ના થા આજે સાંજે પાછો આવીશ કે ૨-૩ દિવસ થઇ જવાનાં? દેવની માં અવંતિકા રોય દેવનાં ફરવાનાં શોખ અને એને પ્રોફેશન બનાવીને કામ કરતો દિકરો વારે વારે ઘરની બહાર રહે છે એટલે ચિંતામાં રહે છે. એમની દીકરી આકાંશા પણ US ભણવા ગયેલી છે. દેવનાં પિતા રાયબહાદુર રોય પશ્ચિમ