પીળોરંગ પ્રેમનો - 7

  • 2.6k
  • 1.1k

ગતાંકથી ચાલુ.... વિજયે રૂમનો દરવાજો ખોલ્યો. સામે વનિતા ઊભી હતી. પીળારંગની સાડીમાં તે ખૂબજ સુંદર લાગી રહી હતી. પીળોરંગ વનિતા માટે બન્યો હતો કે વનિતા પીળારંગ માટે બની હતી, એ વાત વિજયને સમજાતી નહોતી. હેલો,,,,અંદર બોલાવીશ કે પછી અહીં જ ઉભી રાખવાનો વિચાર છે. વિજયે સ્મિત સાથે વનિતાને પ્રેમથી આવકાર આપ્યો. રુમમાં પ્રવેશી વનિતાએ સોફા પર પોતાનું સ્થાન લીધું. વિજયને ક્રીમ કલરના પેન્ટ અને બ્લેક શર્ટમાં જોઈને વનિતાએ પૂછ્યું કે, 'આ રંગ બહુ ખાસ લાગે છે નહી?' 'હા, અમુક રંગ માણસના જીવનનો એક ભાગ બની જતો હોય છે. ગમતા રંગ પાછળ એક આખી કહાની હોય છે. કારણ વગર કંઈ પણ